Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Motichur Ladu
Home
Recipe
Motichur Ladu
Motichur Ladu
Mistan
Cooktime
60 મિનિટ
Weight
3 કિલો
🥕 Ingredients
બેસનનો લોટ – 1 કિલો
ખાંડ – 1 ½ કિલો
એલચી – 5 ગ્રામ
ઓરેન્જ ફૂડ કલર – 2 ગ્રામ
કાજુના ટુકડા – 5 ગ્રામ
મગજતરી – 20 ગ્રામ
પાણી – 1 લિટર
🍕 Recipe
સૌ પ્રથમ બેસનના લોટમાં પાણી નાંખીને તેનું આછું રાબડું બનાવવું જે રાબડું ખીર જેવું બનાવવું.
એક બાઉલમાં ખાંડ અને પાણી ગરમ કરો અને તે પાણીમાં ચીકાશ આવે ત્યાં સુધી ઓગાળો.
આમાં માત્ર પાણીમાં ખાંડ ઓગાળવાની જ છે.
પછી તેને નીચે ઉતારી તેમાં કલર નાંખીને હલાવો.
હવે જે બેસનનું આછું રાબડું બનાવ્યું છે તેને મોતીચૂરના ઝારાથી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં નાની નાની બુંદીઓ પાડવી.
બુંદી તળાય જાય એટલે બહાર કાઢી એને ચાસણીમાં નાંખી પલાળીને કાઢી લેવી.
પછી તેમાં કાજુ, મગજતરી અને એલચી વગેરે મિક્સ કરીને લાડુ વાળી દેવા.
મોતીચુર લાડુ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day