Motaiya Ladu MistanCooktime70 મિનિટWeight2 કિલોNotesતળતી વખતે એ ધ્યાન રાખવું કે મૂઠિયાંને ધીમા તાપે 60 થી 70 ટકા જ તળવાના છે. જે મૂઠિયાં તળાય જાય તેને ઢાંકીને એક બાઉલમાં મૂકી રાખવા.