Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mosambi Juice
Home
Recipe
Mosambi Juice
Mosambi Juice
Juice
Cooktime
15 મિનિટ
Serving
2 વ્યકિત
🥕 Ingredients
મોસંબી - 600 ગ્રામ (3 નંગ)
ખાંડ - 2 થી 3 ચમચી
મરી પાઉડર – 1 ચમચી
બરફના ટુકડા – 5-7 નંગ
પાણી - જરૂર મુજબ
🍕 Recipe
મોસંબી માંથી છાલ અને બિયા કાઢી લો.
તેમને જ્યૂસરની ઝારમાં લઈને તેમાં ખાંડ, મરી પાઉડર, સંચળ પાઉડર અને બરફના ટુકડા ઉમેરો.
લઈને તેને બરાબર મિક્સ કરીને જરૂર જણાય તો થોડું પાણી ઉમેરીને જ્યૂસ તૈયાર કરી લેવું.
હવે જ્યૂસને ગાળીને તરત જ પીરસો, કારણ કે થોડી મિનિટોમાં કડવું થઈ જાય છે.
મોસંબી જ્યૂસ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day