Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Moraiyani Khir
Home
Recipe
Moraiyani Khir
Moraiyani Khir
Farali
Cooktime
25મિનિટ
Serving
1 વ્યકિત
Notes
ઇલાયચી પાઉડર અને કેસર ઓપ્શનલ છે.
🥕 Ingredients
મોરૈયો – 60 ગ્રામ (1/3 કપ)
દૂધ – 450 ગ્રામ (3 કપ)
કાજુ – 12-15 નંગ
કિસમિસ – 1-2 ટેબલસ્પૂન
ખાંડ – 5 થી 6 ટેબલસ્પૂન
કેસર – 7 થી 9 નંગ
🍕 Recipe
મોરૈયાને પાણીમાં અંદાજે અડધા કલાક સુધી પલાળી રાખો.
ત્યારબાદ તેમાંથી પાણી કાઢી લો.
એક કડાઈમાં મીડિયમ ગેસ પર દૂધને ગરમ કરો.
તેમાં મોરૈયો એડ કરી દૂધ સાથે મિક્સ કરી લો.
તેને લગભગ 20 મિનિટ જેટલું ગેસ પર પકવવા દો.
ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો ખાંડ જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહો.
તેને જાડું ક્રીમ જેવું થાય ત્યાં સુધી પકવવા દો.
તેમાં ઇલાયચી પાઉડર, કેસર ઉમેરી તેને કિસમિસ અને કાજુથી ગાર્નીશ કરવી.
મોરૈયાની ખીર | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day