મોળા ચણા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mola Chana
Home
Recipe
Mola Chana
Molo Chana
Dry Items
Cooktime
40 મિનિટ
Weight
250 ગ્રામ
🥕 Ingredients
ચણા – 250 ગ્રામ
મીઠું – 250 ગ્રામ
🍕 Recipe
એક બાઉલમાં મોટી સાઇઝના સૂકા ચણા લો.
હવે એક કડાઈ ગરમ કરવા મૂકી તેમાં મીઠું નાંખી બરાબર ગરમ કરો.
હવે તેમાં થોડા ચણા નાંખો.
ચણાને વારે-વારે હલાવી ને શેકો (વધારે તાપે જ શેકવા).
બે મિનિટમાં ચણા શેકાઈને ફૂટવા લાગશે.
બધા જ ચણા શેકાયને ફૂટી જાય એટલે ઝારાથી ચણા કાઢી લો. અને મીઠું કડાઈમાં જ રહેવા દો.
આજ રીતે બાકીના બધા ચણા શેકીને તૈયાર કરો.
હવે તેના ઉપરના કાળા પડને દૂર કરી લો જેથી ચણા ખારા નહીં લાગે.
શેકાઈને તૈયાર થયા બાદ ઠંડા કરી એક એરટાઈટ ડબ્બામાં ભરી લો.
તો તૈયાર છે મોળા ચણા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day