Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mogrinu Raitu
Home
Recipe
Mogrinu Raitu
Mogrinu Raitu
Athana
Cooktime
15 મિનિટ
Serving
5 વ્યક્તિ
🥕 Ingredients
મોગરી – 150 ગ્રામ
લીલાં કેપ્સીકમ – 100 ગ્રામ(ઝીણાં સમારેલાં)
કોથમીર – 2 ચમચી(ઝીણી સમારેલી)
સંચળ – 1 ચમચી
ધાણાજીરું – 1 ચમચી
લાલ મરચું – 1/2 ચમચી
દળેલી ખાંડ – 2 ચમચી
દહીં – 250 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ મોગરીને ઝીણી સમારવી.
ત્યારબાદ એક બાઉલમાં મોગરી, લીલા કેપ્સિકમનાં મરચાં, સંચળ, ધાણાજીરું, લાલ મરચું, ખાંડ અને દહીં ઉમેરી બધું બરાબર મિક્સ કરવું.
તો તૈયાર છે મોગરીનું રાયતું.
તેના પર કોથમીર ભભરાવવી.
મોગરીનું રાઈતું | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day