Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Misi Rotli
Home
Recipe
Misi Rotli
Misi Rolti
Rotali
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યક્તિ
🥕 Ingredients
ઘઉંનો ઝીણો લોટ – 3૦૦ ગ્રામ
ચણાનો લોટ – 2૦૦ ગ્રામ
કસૂરી મેથી – 3 ચમચી
અજમો – 1 ચમચી
હળદર – 1 ચમચી
મીઠું – 2 ચમચી
તેલ – 4 ચમચી(મોણ માટે)
ઘી – 50 ગ્રામ(ચોપડવા માટે)
કોરો લોટ – 100 ગ્રામ (અટામણમાટે)
🍕 Recipe
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, કસૂરી મેથી, અજમો, હળદર, મીઠું અને તેલ નાંખી રોટલી જેવો લોટ બાંધી લો.
લોટને મસળી 10 થી 15 મિનિટ ઢાંકીને રહેવા દો પછી લોટ માંથી લૂવું લઈ રોટલી વણી લો.
પછી રોટલીની તવી માં શેકી લો, શેકાઈ પછી ઉપર ઘી લગાવી સર્વ કરો.
મીસી રોટલી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day