મેથી ખારી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Methi Khari
Home
Recipe
Methi Khari
Methi Khari
Bekari
Cooktime
1 ½ કલાક
Weight
350 ગ્રામ
🥕 Ingredients
પફ પેસ્ટ્રી શીટ - 1 નંગ
કસૂરી મેથી – 1 ટી સ્પૂન
🍕 Recipe
પફ પેસ્ટ્રી શીટને અડધા ઇંચની જાડાઈ રહે તેટલી વણી લેવી.
ત્યારબાદ તેના પર કસૂરી મેથી નાખી તેને ફરી ફોલ્ડ કરી વાણી લેવી.
પછી શીટની ચારે બાજુથી કિનારીઓ બરાબર કાપી લેવી.
પછી ખારીના શેપમાં કટરથી કટ કરી લેવું.
3 સરખા ભાગમાં કટ કરી અડધો ઇંચ પોહળી પટ્ટીઓ કાપવી.
તે પટ્ટીઓ બેકિંગ ટ્રેમાં થોડા થોડા અંતરે ગોઠવવી.
250 ડિગ્રીએ ઓવનને 10 મિનિટ અગાવ પ્રીહિટ કરી લેવું, અને પછી ખારીને 30 મિનિટ બેક કરવી.
બનેલી ખારીને એક ક્લાક ઠંડી થવા દેવી, ત્યારબાદ 100 ડિગ્રીએ ઓવનને ફરી પ્રીહિટ કરી લેવું.
ખારીને ફરીથી 20-25 મિનિટ માટે 100 ડિગ્રી તાપમાને બેક કરી લેવી.
ખારી ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થશે. એટલે બનીને તૈયાર.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day