મેથી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Methi
Home
Recipe
Methi
Methi
Sabji
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
મેથી – 250 ગ્રામ
સરસવ તેલ – 5 ચમચી મોટી
ખજૂર – 2
કિસમિસ - 10-12 નંગ
ધાણાજીરું, હળદર – 1 ચમચી
સૂંઠ – 1 ચમચી
આમચૂર પાઉડર – 1 ચમચી
લાલ મરચું – 1 ચમચી
મીઠું સ્વાદાનુસાર
🍕 Recipe
મેથીને 2 ક્લાક પાણીમાં પલાળવી.
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હળદર, ધાણાજીરું, સૂંઠ નાંખી બરાબર હલાવવું.
તેમાં પલાળેલી મેથી નાંખી બધું મિક્સ કરી લેવું.
પછી તેમાં મીઠું, આમચૂર પાઉડર, લાલ મરચું નાંખીને મેથી સાથે મિક્સ કરી લેવા.
ત્યારબાદ તેમાં અડધો કપ પાણી નાંખી તેમાં સમારેલી ખજૂર કિસમિસ નાંખી 5–6 મિનિટ ધીમા તાપ પર પકવવું
5 મિનિટ પછી ચેક કરવું મેથીના દાણા નરમ ન થયા હોય તો બીજી 5 મિનિટ પકાવવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day