Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mesuba
Home
Recipe
Mesuba
Mesuba
Mistan
Cooktime
30 મિનિટ
Weight
1 કિલો
🥕 Ingredients
બેસન - 1 કપ
ખાંડ- 1 કપ
પાણી - 1 કપ
ઘી - 2 ½ કપ
ઇલાયચી - 5 નંગ
🍕 Recipe
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું.
હવે બીજી કડાઈમાં ખાંડમાં પાણી નાંખીને એક તારની ચાસણી બનાવવી.
હવે આ ચાસણીમાં ચણાના લોટને થોડો થોડો કરીને ઉમેરવો અને તેમાં લમ્સ ના રહે તેમ હલાવતા રહેવું.
હવે તેમાં ગરમ કરેલું ઘી થોડું થોડું કરીને નાખવું અને હલાવતા રહેવું અને ઘી ઉમેરતા રહેવું.
હવે આ મિશ્રણને હલાવતા રહેવું અને ઘટ્ટ થાય અને ઘી કડાઈમાં છૂટવા લાગે ત્યાં સુધી ગરમ થવા દેવું અને હલાવતા રહેવું.
ત્યારબાદ ગેસ બંધ કરીને તેમાં ઇલાયચીના દાણા નાંખીને એક ચોકીમાં પાથરી દેવું અને ચકતાં પાડી લેવાં.
મેસૂબ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day