Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mayonnaise
Home
Recipe
Mayonnaise
Mayonnaise
Mukhvas
Cooktime
15 મિનિટ
🥕 Ingredients
તેલ - 1 કપ
ફૂલ ફેટ દૂધ ઠંડુ - 1/2 કપ
ખાંડ - 1/2 ટી સ્પૂન
મીઠું - સ્વાદાનુસાર
રાઈ પાઉડર - 1/2 ટી સ્પૂન
મરી અધકચરા દળેલા - 1/2 ટી સ્પૂન
લીંબુનો રસ - 1 ટેબલ સ્પૂન
વિનેગર - 1 ટી સ્પૂન
🍕 Recipe
એક બાઉલમાં તેલ લેવું.
હવે તેમાં ઠંડુ દૂધ, ખાંડ, મીઠું, રાઈ પાઉડર અને મરી ઉમેરી દો.
હવે તેમાં લીંબુનો રસ અને વિનેગર મિક્સ કરો જે તેને લાંબો સમય સારું રાખશે.
હવે તેને હેન્ડ બ્લેન્ડર કે સ્ટિક બ્લેન્ડરની મદદથી ફીણવું.
આ મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ફીણવું.
લગભગ 10 મિનિટમાં મિશ્રણ એકદમ જાડુ થઈ જશે.
હવે એક કાચની બોટલમાં ભરી દેવું.
આ માયોનીઝ એક અઠવાડીયા સુધી ફ્રીજમાં સારું રહી શકે છે.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
માયોનીઝ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me