Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mavo
Home
Recipe
Mavo
Mavo
Mukhvas
Cooktime
1.5 કલાક
Weight
200 ગ્રામ
🥕 Ingredients
રીત 1 :
ફૂલ ફેટ દૂધ - 1 લિટર
રીત 2 :
ફૂલ ફેટ દૂધ - 1/4 કપ
દૂધનો પાઉડર - 1 કપ
ઘી - 1 ટેબલસ્પૂન
🍕 Recipe
રીત 1 :
એક જાડી કડાઈમાં મધ્યમ તાપે દૂધ ગરમ કરવા મૂકવું.
એક ઊભરો આવે ત્યારબાદ ગેસ થોડો ધીમો કરી દેવો.
થોડી થોડી વારે દૂધ હલાવતા રહેવું.
તળિયે તેમજ સાઈડમાં પણ હલાવતા રહેવું.
દૂધ એકદમ રબડી જેવુ ઘટ્ટ થઈ જશે.
હવે દૂધને સતત હલાવતા રહેવું જરૂરી છે, નહિ તો માવો લાલ થઈ જશે.
ધીરે ધીરે દૂધમાં કણીઓ પડવા મંડશે હજુ પણ સતત હલાવતા રહેવું.
જરૂર પડે તો ગેસ હજુ ધીમો કરી શકાય છે.
થોડી વાર હલાવી તેને એક વાસણમાં ઠંડુ થવા મૂકી દો.
તો તૈયાર છે દૂધનો માવો.
રીત 2:
આ રીતે તમે ઇન્સ્ટન્ટ ફક્ત 5 મિનિટમાં માવો બનાવી શકો છો.
એક બાઉલમાં દૂધનો પાઉડર લઈ લો.
હવે એક પેનમાં ઘી ગરમ કરો અને પછી તેમ દૂધ નાખવું.
બને બરાબર મિક્સ કરી થોડું ગરમ થવા દેવું.
ત્યારબાદ આ મિશ્રણને દૂધના પાઉડરમાં નાખવું.
હવે તેને બરાબર મિક્સ કરવું જેથી દૂધના પાઉડરની કણકીઓ ન રહે.
જો મિશ્રણ કોરું લાગે તો તેમાં દૂધ ઉમેરી શકો છો.
પરંતુ એકવારે 1 ચમચી ઉમેરી મિક્સ કરવું.
ઠંડુ થયા બાદ માવો થોડો વધારે કડક થશે.
માવો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Wednesday
2 events are on this day
જુનાગઢ મંદિરનો પાટોત્સવ
કારેલીબાગ (વડોદરા) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Saturday
2 events are on this day
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day