Mavani Chikki
Farali

Cooktime
35 થી 40 મિનિટ
Weight
600 ગ્રામ
Notes
તલને વધારે ન શેકવા નહીં તો કડવા લાગશે.
માવા અને ખાંડની પણ ચીકકી બનાવી શકાય.
તેમાં 250 ગ્રામ માવા સાથે 150 ગ્રામ ખાંડ લેવી.
અહી કાજુ ને બદલે પિસ્તા પણ વાપરી શકો છો પણ તે બંને ઓપ્શનલ છે.