Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mava Tost
Home
Recipe
Mava Tost
Mava Tost
Bekari
Cooktime
3 કલાક
🥕 Ingredients
મેંદાનો લોટ – 2 કપ
મોળા દૂધનો માવો – 1/2 કપ
ડ્રાય યીસ્ટ – 1 ટી સ્પૂન
ખાંડ – 1 ચમચી
દળેલી ખાંડ – 1 ચમચી
તેલ – 1 ટી સ્પૂન
બટર – 1 ટી સ્પૂન
દૂધ – 50 મિલી
🍕 Recipe
હૂંફાળાં દૂધમાં ખાંડ અને યીસ્ટ મિક્સ કરો અને ફીણ વળે ત્યાં સુધી હલાવતા રહો.
મેંદો, મીઠું, તેલ, માવો અને યીસ્ટવાળું દૂધ ભેળવી ઢીલો અને ચીકણો લોટ બાંધો.
પછી તૈયાર લોટમાં દળેલી ખાંડ અને મેલ્ટેડ બટર ઉમેરી મસળો.
પછી લોટને 30 મિનિટ માટે યીસ્ટ એકટીવેટ થાય ત્યાં સુધી ઢાંકીને રાખો.
હવે ફૂલેલા લોટને મસળી નળાકાર આકારના લાંબા લુવા તૈયાર કરી બેકિંગ ટ્રે પર મૂકીને કપડું ઢાંકી 20 મિનિટ માટે બાજુ પર મૂકી દો.
હવે 180 ડિગ્રી પ્રેહીટેડ ઓવનમાં 20 -25 મિનિટ માટે બેક કરો.
પછી તૈયાર બ્રેડ ઠંડી થાય ત્યારે 1 ઇંચ ના ટુકડામાં કાપી બેકિંગ ટ્રે પર લઈને ગોઠવી દો.
હવે 180 ડિગ્રી પ્રેહીટેડ ઓવનમાં ફરી એક સાઇડ 10 મિનિટ માટે બેક કરો.
પછી ટોસ્ટ ફેરવી બીજી સાઇડ પણ 10 મિનિટ માટે પણ બેક કરો.
ક્રન્ચીને સોફ્ટ માવા ટોસ્ટ તૈયાર છે.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
માવા ટોસ્ટ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me