મઠ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Math
Home
Recipe
Math
Math
Sabji
Cooktime
15 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
ટમેટાની પેસ્ટ નાંખીને પણ બનાવી શકાય છે.
🥕 Ingredients
મઠ – 250 ગ્રામ
તેલ – 5 ચમચી
જીરું – 1/2 ચમચી
મીઠી લીંબડીનાં પાન – 5-6 ચમચી
હળદર – 5-6 પાન
મીઠું સ્વાદાનુસાર
ધાણાજીરું – 1 ચમચી
લાલ મરચું – 1 ચમચી
🍕 Recipe
મઠને 5 કલાક પલાળી લેવા પછી કુકરમાં લઈ 2 ગ્લાસ પાણી લઈ 1-2 સિટી કરી લેવી.
એક લોયમાં 5 ચમચી તેલ લઈ ગરમ થવા દેવું.
પછી તેમાં જીરું, મીઠી લીંબડીના પાન, હળદર , ધાણાજીરું, લાલ મરચું, એક ટામેટું નાંખી સાંતળી લેવું.
એક નાનો ટુકડો આદું ખમણીને નાખવું.
પછી બાફેલાં મઠ નાંખી 5 મિનિટ ઢાંકી દેવું પછી ગેસ બંધ કરી દેવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day