મસાલા પૂરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Masala Puri
Home
Recipe
Masala Puri
Masala Puri
Rotali
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ઘઉંનો લોટ – 4 કપ
તેલ – 2 ટેબલસ્પૂન
હળદર – 1 ટી સ્પૂન
લીલા ધાણા – ¼ કપ
જીરું – ¼ કપ
લાલ મરચું – 2 ટી સ્પૂન
તેલ - તળવા માટે
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
ઘઉંના લોટમાં લાલ મરચું, હળદર, જીરું, મીઠું, લીલા ધાણા અને તેલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી દેવું.
પાણીની મદદથી માપસરનો નરમ લોટ બાંધી લેવો અને 15 મિનિટ મૂકી દેવો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવું, પછી તેમાં પૂરી તળવાી.
સાઇડમાં લોટના માપસરના લૂઆ કરી તેની ગોળ અને માપની જાડી એવી પૂરી કરી તેલમાં સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day