Masala Pasta
Fast Food

Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
પાસ્તા બાફવા માટે એક વાસણમાં પાસ્તા, તેલ (1 ચમચી) અને મીઠું ઉમેરી પાણીમાં બાફી લેવા.
હવે પાસ્તાને ચારણીમાં નીકાળી તેના ઉપર ઠંડું પાણી રેડવું જેથી પાસ્તા ચીપકે નહીં.
મસાલા પાસ્તામાં ઉપર ખમણેલું ચીઝ ઉમેરી પીરસી શકાય.