મારવાડી મરચાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Marwadi Marcha
Home
Recipe
Marwadi Marcha
Marwadi Marcha
Farsan
Cooktime
60 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
બટાકાં- 1 કિલો
મરચાં – 10 નંગ
આદુંની પેસ્ટ - 50 ગ્રામ
મરી - 14 ગ્રામ
લીંબુ - ૩ ટેબલસ્પૂન
મીઠું - સ્વાદાનુસાર
ખસખસ - 4 ટેબલસ્પૂન
ગરમમસાલો - 35 ગ્રામ
મેંદો – 500 ગ્રામ
ગ્રીન ફૂડ કલર - 35 ગ્રામ
તેલ - 500 ગ્રામ
વટાણા - 200 ગ્રામ
કોથમીર - જરૂર મુજબ
🍕 Recipe
બટાકાંના ઝીણા ટુકડા કરવા. કડાઈમાં 6 ચમચા જેટલુ તેલ મૂકી તેમાં બટાકાં નાંખી બદામી રંગના થાય ત્યાં સુધી હલાવતા રહેવું.
હવે તેમાં વટાણા, મીઠું, આદું, મરચાં, મરી, લીંબુ, ગરમમસાલો નાંખી તેને ઠંડું પડવા દો.
હવે તેમાં ખસખસ અને કોથમીર નાંખી મસાલો તૈયાર કરો.
ત્યારબાદ મેંદાના લોટમાં ફૂડ કલર, મીઠું અને તેલ (60 મિલી ) નાંખી લોટ બાંધવો.
જો ફૂડ કલરમાં મીઠું હોય તો લોટમાં મીઠું નાખવું નહીં.
હવે લોટની નાની પૂરી વણો.
આ પૂરીને કોન આકાર આપી તેમાં મસાલો ભરી ડીટીયાવાળા મરચાં નો આકાર આપો.
આ તૈયાર થયેલા મરચાં ને સમોસાની જેમ તળી નાંખો.
તૈયાર છે મારવાડી મરચાં.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day