Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Margarita Pizza
Home
Recipe
Margarita Pizza
Margarita Pizza
Fast Food
Cooktime
2 કલાક
🥕 Ingredients
યીસ્ટ – 8 ગ્રામ
હુફાળું પાણી – 480 મિલી
ખાંડ – 2 ગ્રામ
મેંદાનો લોટ – 480 ગ્રામ
મીઠું – સ્વાદાનુસાર
ટોપિંગ:
ટમેટા સોસ – 420 ગ્રામ
ઓરેગાનો – 3 ગ્રામ
ઓલિવ ઓઇલ – 60 મિલી
મરી, મીઠું – સ્વાદાનુસાર
મોઝરેલા ચીઝ – 900 ગ્રામ
બેઝિલનાં પાન – 32 નંગ
🍕 Recipe
એક બાઉલમાં યીસ્ટ, 1/2 કપ પાણી અને ખાંડ નાંખી 5 મિનિટ રહેવા દેવું.
પછી વધારાનું 1/2 કપ હૂંફાળું પાણી નાંખી એમાં મેંદાનો લોટ, યીસ્ટ અને મીઠું નાંખી કૂણો લોટ બાંધવો અને લોટને 3 કલાક રાખવો.
3 કલાક પછી એનો પીઝાનો રોટલો વણવો.
આટલા લોટમાંથી 4 પીઝા વણવા પછી ઓવનને 180 ℃ પર હિટ કરવું.
પછી ટમેટાં સોસમાં એક ચમચી ઓલિવ ઓઇલ, ઓરેગાનો, મરીનો ભૂકો અને મીઠું નાખવું.
એ સોસને પીઝાની કિનારીથી થોડે અંદર પાથરવો અને પછી એના ઉપર ચીઝ પાથરવી પછી તેને ઓવનમાં મુકવો ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી.
લગભગ 8 મિનિટ સુધી રાખવો પછી એને બહાર કાઢી 8 બેઝિલના પાન પીઝા ઉપર પાથરવા અને પછી પીરસવું.
આટલા લોટમાંથી 4 પીઝા થશે.
માર્ગારીટા પીઝા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day