મેંગો જામ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mango Jam
Home
Recipe
Mango Jam
Mango Jam
Jam
Cooktime
30 મિનિટ
Weight
700 ગ્રામ
Notes
કાચની બોટલમાં ભરી ફ્રીજમાં સ્ટોર કરી શકાય.
🥕 Ingredients
પાકી કેરીનો પલ્પ – 500 ગ્રામ
ખાંડ – 300 ગ્રામ
લીંબુનો રસ – 1 ચમચો
🍕 Recipe
કેરીને છોલીને તેનો પલ્પ કાઢવો (પલ્પનું વજન 500ગ્રામ હોવું જોઇએ)
ત્યારબાદ તેને મિક્સરમાં પાણી નાખ્યા વગર નરમ પ્યુરી બનાવી લેવી.
એક નોનસ્ટિક પેનને ગરમ કરવા મૂકો, તેમાં પ્યુરી નાંખી 2 મિનિટ સુધી હલાવવું.
પછી તેમાં ખાંડ નાંખી બરાબર મિક્સ કરવું.
10 મિનિટ પછી લીંબુનો રસ નાંખી મીડિયમ આંચ પર ઊકળવા દેવું.
ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડું થવા દેવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day