Makaina Bhajiya
Farsan

Cooktime
1 કલાક
Serving
5 વ્યકિત
Notes
પેલા ફાસ્ટ ગેસ પર તળવા પછી ગેસ ધીમો કરવો.
સોડા પર ગરમ તેલ રેડવાથી વધારે સફેદ બને છે.
મરીને અધકચરા કરી ને પણ ઉમેરી શકાય છે.
ચણાનો કકરો લોટ અથવા રવો 50 ગ્રામ જેટલો નાંખીને પણ બનાવી શકાય છે.