મકાઈ ભેળ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Makai Bhel
Home
Recipe
Makai Bhel
Makai Bhel
Farsan
Cooktime
20 મિનિટ
Serving
3 વ્યક્તિ
🥕 Ingredients
બાફેલી મકાઈ – 3 મોટી
શેકેલી શીંગ – 1 કપ
ટમેટાં સુધારેલાં – 2 નાના
બટેટાં બાફેલાં – 2 સુધારેલા
ચાટ મસાલો – 2 ચમચી
લીલાં મરચાં – 3 નંગ
મીઠી ચટણી – 2 ચમચી
કોથમીર – 3 ચમચી
લીંબુરસ – 1 ½ ચમચી
મીઠું – પ્રમાણ અનુસાર
સેવ – ઉપર ભભરાવવા
🍕 Recipe
બાફેલી મકાઈનાં દાણા કાઢી તેમાં ઉપર આપેલી બધી જ સામગ્રી ભેળવી દેવી.
ઉપરથી કોથમીર અને સેવ ભભરાવવી પીરસવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day