Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Magdalna Dhokla
Home
Recipe
Magdalna Dhokla
Magdalna Dhokla
Farsan
Cooktime
45 મિનિટ
Weight
500 ગ્રામ
🥕 Ingredients
મગની દાળ – 1 કપ
ચોખા – 1/4 કપ
હળદર પાઉડર – 1/4 ચમચી
અજમો – 1/4 ચમચી
આદું- મરચાંની પેસ્ટ – 2 ચમચી
દહીં – 2 ચમચી
તેલ – 2 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
ઇનો – જરૂર મુજબ
🍕 Recipe
સૌ પ્રથમ મગની દાળ અને ચોખાને ધોઈને 5 થી 6 કલાક પલાળી રાખો.
હવે પલાળેલા દાળ અને ચોખાને પાણી નિતારીને ક્રશ કરો. જરૂર મુજબ થોડું દહીં નાંખી ક્રશ કરી લો.
હવે આ ખીરામાં મીઠું, હળદર અને અજમો નાંખી મિક્સ કરી લો.
હવે એક થાળીમાં તેલ લગાવીને તૈયાર કરવી.
એક વાસણમાં તે થાળીમાં સમાય એટલી ખીરું લઈને તેમાં 1 ચમચી ઇનો નાંખી મિક્સ કરી લો.
હવે તૈયાર ખીરાને તે થાળીમાં લઈને ઉપરથી લાલ મરચું પાઉડર અને કોથમીર ભભરાવી.
હવે તેને ગરમ ઢોકળિયામાં મૂકીને મિડિયમ ફ્લેમ ઉપર રહેવા દો.
ઢોકળાં ચડી જાય પછી તેને કટ કરીને ગરમા ગરમ પીરસવા.
આ ઢોકળાંને રાઈ, તલ અને લીમડાનો વઘાર કરીને પણ પીરસી શકાય.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
મગદાળનાં ઢોકળાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me