મગદાળ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Magdal
Home
Recipe
Magdal
Magdal
Farsan
Cooktime
1 કલાક
Weight
2.5 કિલો
🥕 Ingredients
મગદાળ – 2 કિલો
સંચળ – 8 ગ્રામ
મીઠું – 2 ગ્રામ
આમચૂર પાઉડર – 8 ગ્રામ
તેલ - તળવા માટે
🍕 Recipe
સૌ પ્રથમ દાળને 7 થી 8 કલાક પાણીમાં પલાળી દો.
ત્યારબાદ દાળને નિતારી કપડાં પર પાથરી કોરી કરી લેવી.
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં દાળ તળી લેવી.
પછી તેમાં સંચળ, મીઠું અને આમચૂરનો મસાલો મિક્સ કરી દીવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Saturday
2 events are on this day
પંચાળા મંદિરનો પાટોત્સવ
માલેગાવ (મહારાષ્ટ્ર) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day