મગસના લાડુ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Magasna Ladu
Home
Recipe
Magasna Ladu
Magasna Ladu
Mistan
Cooktime
45 મિનિટ
Weight
3 કિલો
🥕 Ingredients
બેસનનો કરકરો લોટ – 1 કિલો
ઘી – 800 ગ્રામ
દળેલી ખાંડ – 1 કિલો
દૂધ – 150 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ બેસનના લોટમાં 100 ગ્રામ ઘી અને દૂધ ગરમ કરીને મિક્સ કરવું.
મિક્સ થઈ જાય પછી આંકથી ચાળી નાખવું.
પછી વધેલા ઘીને ગરમ કરવું, તે ગરમ થઈ જાય પછી ચાળેલો લોટ નાંખી ધીમા ગેસે હલાવવું.
લોટમાંથી ઘી ઉપર આવવા માંડે અને બદામી કલર થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.
પછી એને ઠંડું પડવા દેવું.
ઠંડું થઈ જાય એટલે એમાં દળેલી ખાંડ મિક્સ કરી લાડુ બનાવી લેવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day