Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mag Turiyanu-shak
Home
Recipe
Mag Turiyanu-shak
Mag-Turiyanu Shak
Sabji
Cooktime
35 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
સમારેલાં તુરિયા – 2 કપ
મગની છોડા વગરની દાળ – 1-1/4 કપ(પીળી મગની દાળ)
તેલ – 1 ½ ચમચી
જીરું – 1 ચમચી
રાઈ – 1/2 ચમચી
આદું-મરચાંની પેસ્ટ – 1 ચમચી
હળદર – 1/2 ચમચી
લાલ મરચું – 1/2 ચમચી
ખાંડ – 1/4 ચમચી
લીંબુ રસ – 1 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
મગની દાળને 1 કલાક સુધી પલાળી લો.
એક વાસણમાં તેલ ગરમ કરી રાઈ, જીરું ઉમેરો.
તેમાં તુરિયા અને પલાળેલી મગની દાળ ઉમેરી 2 મિનિટ સુધી સાંતળો.
તેમાં 2-1/2 કપ પાણી, આદું- મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચૂ, ખાંડ, મીઠું નાંખી ધીમા ગેસ પર 12-15 મિનિટ શાકને ચડવા દો.
વચ્ચે વચ્ચે થોડીવાર શાકને હલાવતા રહેવું.
શાક થઈ ગયા બાદ ઉપર થી લીંબુ રસ ઉમેરી શકાય છે અને કોથમીરના પાન ભભરાવી શકાય છે.
મગ-તૂરિયાનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day