Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mag Cokhani-khichdi
Home
Recipe
Mag Cokhani-khichdi
Mag-Cokhani Khichdi
Rice
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
સાદા ચોખા – 1 ½ કપ
મગની દાળ – 2 કપ
પાણી – 4 કપ
હળદર પાઉડર – 1 ચમચી
ઘી – 4 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
સૌ પ્રથમ એક કૂકરમાં ચોખા, મગની દાળ ધોઈ લેવી.
ત્યારબાદ તેમાં પાણી, હળદર, અને મીઠું ઉમેરી મિક્સ કરવું.
હવે કૂકરનું ઢાંકણું બંધ કરી ગેસ ઉપર મૂકી 5 સિટી થવા દેવી.
ત્યારબાદ તેને ડીશમાં ગરમા-ગરમ પીરસતી વખતે 1 ચમચી ઘી ઉમેરવું.
આ રીતે મગદાળની ખિચડી તૈયાર કરવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
મગ-ચોખાની ખીચડી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me