Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mafin
Home
Recipe
Mafin
Mafin
Bekari
Cooktime
25 મિનિટ
🥕 Ingredients
મેંદાનો લોટ – 240 ગ્રામ
ખાંડ – 100 ગ્રામ
બેકિંગ સોડા – 1 ગ્રામ
બેકિંગ પાઉડર – 8 ગ્રામ
દૂધ – 360 મિલી
વિનેગર – 5 મિલી
ચોકલેટ ચિપ – 150 ગ્રામ
વેનીલા એસેન્સ – 5 મિલી
મીઠું – સ્વાદાનુસાર
બટર – 60 ગ્રામ
🍕 Recipe
ઓવનને 15 મિનિટ માટે 220 C/425 F પ્રીહિટ કરો. તેલ લગાવીને મફિનની પેન રેડી કરો.
હવે લોટ, ખાંડ, મીઠું, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડાને એક બાઉલમાં ભેગું કરીને બરાબર મિક્સ કરો.
ચોકલેટ ચિપ નાંખી દો.
બીજા બાઉલમાં ભીની સામગ્રી દૂધ, વિનેગર અને બટર મિક્સ કરો.
બંને સામગ્રીઓ એક બાઉલમાં મિક્સ કરીને ખીરું તૈયાર કરો.
અંદર લોટની ગાંઠ ના રહે તે રીતે બરાબર મિક્સ કરો.
પછી એ ખીરું મફીનના કપમાં ચમચીથી ભરી દો, કપના ત્રીજા ભાગ સુધી ભરો અને તેના ઉપર થોડી ચપટીક ખાંડ ભભરાવી દો.
પછી તેને ઓવનમાં મૂકી દો પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દો અને ટુથપીક થઈ ચેક કરી જુઓ, જો ટૂથપીક એકદમ ચોખ્ખી બહાર આવે તો મફિન રેડી છે.
ચોકલેટ ચિપની જગ્યાએ તમે બ્લુબેરી પણ વાપરી શકો.
મફીન | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Wednesday
2 events are on this day
જુનાગઢ મંદિરનો પાટોત્સવ
કારેલીબાગ (વડોદરા) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Saturday
2 events are on this day
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day