લીંબુનું અથાણું | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Limbunu Athanu
Home
Recipe
Limbunu Athanu
Limbunu Athanu
Athana
Cooktime
16 દિવસ
Weight
1 કિલો
🥕 Ingredients
કાગદી લીંબુ – 500 ગ્રામ
ગોળ – 600 ગ્રામ
મીઠું – 60 ગ્રામ ( 3 ચમચી )
ઇલાયચી પાઉડર – 1 ચમચી
આદુંનો પાઉડર – 1 ચમચી
ગરમમસાલો – 1 ચમચી
સંચળ – 1 ચમચી
લાલ મરચું -1/2 ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ લીંબુને ધોઈને લુછીને તેની નાની ચીરી કરીને તૈયાર કરવા.
તેમાં રહેલા બી કાઢી નાખવા. એક લીંબુના આઠ ટુકડા કરવા.
આ લીંબુના ટુકડાને એક બરણીમાં નાંખી તેમાં મીઠું નાંખીને મિક્સ કરીને 1૦ દિવસ સુધી રાખવા.
વચ્ચે વ્ચ્ચે 2-3 દિવસનાં અંતરે લીંબુને હલાવતા રહેલું.
1૦-15 દિવસ બાદ લીંબુનું અથાણું તૈયાર થઈ જશે.
ગોળની ચાસણી બનાવવાની રીત:
ગોળને એક કડાઈમાં લેશો તેમાં થોડું પાણી લઈ ગેસ ઉપર ગરમ થઈને ગોળ ને ઓગળવા દેવો.
ગોળ પીગળે એટલે આ ચાસણીને ગરણીથી ગાળી લેવી.
ત્યારબાદ તેમાં ગળી ગયેલા લીંબુ નાખવાં.
તેને ગેસ ઉપર રાખીને વધારે આંચ પર ચઢવા દેવું.
આ મિશ્રણમાં આદુંનો પાઉડર, સંચળ. ગરમમસાલો, લાલ મરચું નાંખીને મિશ્ર કરી ઊકળવા દેવું.
તેમાં એલચીનો પાઉડર નાંખી પક્વ દેવું.
ચાસણી થોડી ધટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો.
તે ઠંડું થાય પછી બરણીમાં ભરીને રાખવું.
તૈયાર છે લીંબુનું અથાણું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day