Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Lilo Chevdo
Home
Recipe
Lilo Chevdo
Lilo Chevdo
Dry Farsan
Cooktime
5.5 કલાક
Weight
1 કિલો
🥕 Ingredients
બટેટાં – 5 નંગ
ચણા દાળ – 1 કપ (પલાળેલી)
લીલાં મરચાં – 2 નંગ
મીઠા લીમડાનાં પાન – 2 ટેબલસ્પૂન
દળેલી ખાંડ – 2 ટેબલસ્પૂન
લીંબુના ફૂલ – 2 ટેબલસ્પૂન
હળદર – 1 ચપટી
તલ – 3 ચમચી
કાજુ-દ્રાક્ષ – 2 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
તેલ તળવા માટે વઘાર માટે
🍕 Recipe
ચણાની દાળને 4-5 કલાક પલાળી દો.
ત્યારબાદ નિતારીને સહેજ કોરી કરીને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો.
બટેટાંની છીણ કરીને ધીમા ગેસે તળી લેવી.
એક કડાઈમાં 2 ચમચી તેલ મૂકી પહેલા તેમાં લીલાં મરચાં અને લીમડો ઉમેરી દેવો.
પછી તેમાં તલ, હળદર ઉમેરી મિક્સ કરી દો.
આ વઘારને તળેલી ચણાની દાળ અને બટેટાંની છીણ ઉપર પાથરી દો.
હવે તેમાં કાજુ-દ્રાક્ષ, દળેલી ખાંડ, લીંબુના ફૂલ, સ્વાદાનુસાર મીઠું ઉમેરી દો.
ચેવડો તૈયાર છે.
લીલો ચેવડો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day
July
Jul 2025, Friday
1 event is on this day