Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Lila Naliyerno-halvo
Home
Recipe
Lila Naliyerno-halvo
Lila Naliyerno Halvo
Farali
Cooktime
30 મિનિટ
🥕 Ingredients
નારિયેળ – 2 નંગ
ઘી – 125 ગ્રામ
માવો – 175 ગ્રામ
ખાંડ – 150 ગ્રામ
એલચી પાઉડર, કેસર, દ્રાક્ષ, કાજુ-બદામની કાતરી
🍕 Recipe
નારિયેળની છાલ ઉતારી મિક્સરમાં કે છીણીથી છીણવું.
એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં નારિયેળનું છીણ સાતળવું.
ગુલાબી રંગનું થાય એટલે માવાને શેકીને તેમાં નાખવો.
ખાંડની 2 તારની ચાસણી કરવી. તેમાં નારિયેળનું છીણ નાખવું.
થોડીવાર ગેસ પર રાખી હલાવવું.
ઘટ્ટ થાય એટલે સહેજ ઘી નાંખી ઉતારી લેવું.
ઉપર સામગ્રીમાં આપેલા મસાલાથી સજાવવું,
કેસરને ચાસણીમાં પણ નાંખી શકાય.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
લીલા નાળિયેરનો હલવો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me