લીલા ચણા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Lila Chana
Home
Recipe
Lila Chana
Lila Chana
Sabji
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
લીલા ચણા – 250 ગ્રામ
ઘી – 2 મોટી ચમચી
લીલા ધાણા – 2 ચમચી(બારીક સમારેલા)
લીલાં મરચાં, આદું – 2 ચમચી
લવિંગ – 3 નંગ
તજ – 1 ટુકડો
ટમેટાં – 3 નંગ
ધાણાજીરું – 2 ચમચી
હળદર, લાલ મરચું – 1 ચમચી
ગરમમસાલો – 1 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
લીલા ચણામાં મીઠું અને 1 ગ્લાસ પાણી નાંખી કુકરમાં 1 થી ૨ સિટી વગાડી બાફી લેવા.
હવે મિક્સરમાં લીલાં મરચાં, આદું, તાજ લવિંગ અને ટમેટાં ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લેવી.
પછી એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું પછી તેમાં તજનો ટુકડો નાંખી આદું- મરચાંની પેસ્ટ નાંખી સાંતળી લેવું.
ત્યારબાદ ટમેટાની પેસ્ટ નાંખી જ્યાં સુધી ઘી છૂટું પડે ત્યાં સાંતળી લેવું.
હવે તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું અને ગરમમસાલો નાંખી બધું બરાબર મિક્સ કરી લેવું.
ત્યારબાદ તેમાં બાફેલાં લીલા ચણા, 2 કપ પાણી નાંખીને 10 મિનિટ સુધી પકવવું.
ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે લીંબુ, ખાંડ અને લીલા ધાણા નાંખી તૈયાર કરવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day