Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Lichi Juice
Home
Recipe
Lichi Juice
Lichi Juice
Juice
Cooktime
15 મિનિટ
Weight
2 ગ્લાસ
🥕 Ingredients
લીચી – 15 નંગ
ખાંડ– 2 ચમચી
મીઠું/સંચળ – ચપટી
ફુદીનાના પાન – 5 થી 6
બરફના ટુકડા– 6 થી 7
🍕 Recipe
સૌ પ્રથમ લીચી લઈ તેની છાલ અને બીજ કાઢીલો.
પછી એક મિક્સર જાર લઈ તેમાં લીચી, થોડું પાણી, ખાંડ અને મીઠું/સંચળ નાંખી મિક્સરમાં ક્રશ કરી લો.
પછી તેને ગાળી લઈ ગ્લાસમાં લો.
તેમાં બરફના ટુકડા, ફુદીનાના પાન(અધકચરા ક્રશ કરવા) નાખવા. ઠંડું કરી સર્વે કરો.
લીચી જ્યૂસ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day