Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Lapsi
Home
Recipe
Lapsi
Lapsi
Mistan
Cooktime
60 મિનિટ
Serving
10 વ્યક્તિ
🥕 Ingredients
ઘઉંનો કરકરો લોટ – 500 ગ્રામ
ગોળ – 375 ગ્રામ
પાણી – 300 મિલી
મોણ તેલ – 100 ગ્રામ
ઘી – 400 ગ્રામ
એલચી – 20 ગ્રામ
કાજુ-બદામ – 50 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ લોટમાં તેલનું મોણ દેવું. પાણીને ગેસ ઉપર ગરમ કરવા મૂકી તેમાં ગોળ નાંખો.
ગોળ ઓગળી જાય પછી ઊકળે તેમ થવા દો.
ગેસ ધીમો કરી મોણ દીધેલો લોટ ઉપર ભભરાવો. લોટ ઉપર પડ થઈ જાય તેમ ચારેય બાજુ નાખવો.
જે બાજુ ઉપર નીકળે ત્યાં વધુ નાંખો.
ઉપર ચારેય બાજુ પથરાઈ જાય અને પાણી ઉપર આવવા ઊચું કરે એટલે વેલણથી હોલ કરો તેમાં બુદબુદા થવા લાગશે.
ઘણીક જગ્યાએ હોલ કરો ધીમે ધીમે પાણી લોટમાં ચૂસાવા લાગશે.
ધીમે ધીમે કોરો લોટ ઉપર ફેરવવો. ફરી પાણી ઉપર ચૂસવા લાગશે.
પાણી લગભગ ભળી જાય તેમ તાવેથાથી કાપા પાડો.
ધીમે ધીમે નીચે તવેથો ભરાવી ચોટવા ન દો. ગેસ એકદમ ધીમો રાખો.
થોડુંક 25% ઘી નાંખી દો, હવે ચોટશે નહીં.
ચોંટે નહીં તેનું ધ્યાન રાખી ઢાંકતા જાવ. બાકી ઘી 50 % નાંખો અને હલાવતા જાવ 30 મિનિટમાં લાપસી બની જશે.
નીચે ઉતારી ઇલાયચી અને કાજુ–બદામ નાંખી ઘી બાકી રહેલ 25% નાંખો ઠરવા દો.
લાપસી છૂટી પડી જશે, થોડીક બળે તેની ચિંતા ન કરો તેની મીઠાસ આવશે.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
લાપસી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me