લચકો દાળ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Lachko Dal
Home
Recipe
Lachko Dal
Lachko Dal
Sabji
Cooktime
15 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
મગની મોગરદાળ – 250 ગ્રામ
ઘી – 5 ચમચી
હળદર – 1 ચમચી
લાલ મરચું – 1 ચમચી
મીઠું સ્વાદાનુસાર
🍕 Recipe
મોગર દાળ ને અડધી કલાક પલાળવી. પછી કુકરમાં નાંખી થોડું પાણી ઉમેરી 2- સિટી વગાડી લેવી.
કડાઈમાં ઘી નાંખી જીરું, હળદર, મીઠું ઉમેરી પછી તેમાં લચકો દાળ નાખવી.
3-4 ચમચી જેટલું પાણી થોડું લાલ મરચું નાંખી પછી 5-6 મિનિટ ચડવા દેવું.
તૈયાર છે ગરમા ગરમ લચકો દાળ.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day