Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Laccha Rabdi
Home
Recipe
Laccha Rabdi
Laccha Rabdi
Farali
Cooktime
35 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ફૂલ ફેટ દૂધ – 1 લિટર
દૂધ પાઉડર – 100 ગ્રામ
ખાંડ – 100 ગ્રામ
કેસર – 4-5 તાંતણા
પિસ્તા – 2 ચમચી
ઇલાયચી – 1 નાની ચમચી
બદામ કાતરી – 2 ચમચી
રોઝ વોટર – 1 ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ એક બાઉલમાં દૂધના પાઉડરને 100 મી.લિ. દૂધ લઈને મિક્સ કરી દેવું.
પછી એક કડાઈમાં બધું દૂધ લઈ ગેસ પર ગરમ કરવા મૂકી દો.
એક ઊભરો આવે પછી ધીમો ગેસ કરી દૂધ પાઉડરનું મિશ્રણ ઉમેરી દો.
પછી કેસર નાંખી દેવું.
ગેસ ધીમો કરીને જ દૂધ પાઉડરનું મિશ્રણ ઉકાળવું.
પછી બદામ ને પિસ્તાની કાતરી ઉમેરી દો.
20-25 મિનિટ ઉકાળવું ને મલાઈ એક તરફ કડાઈની કિનારી પર લગાવતા જવું.
પછી ઇલાયચી નાખવી ને રોઝ વોટરનાં બે-ત્રણ ટીપાં નાખવાં.
પછી ખાંડ નાંખીને ખૂબ હલાવવું.
પછી દૂધ ઘટ્ટ થાય પછી જે મલાઈ લગાવી છે તે દૂધમાં ભેળવી દેવી.
1-2 કલાક ઠંડું પાડવું.
લચ્છા રબડી તૈયાર છે.
લચ્છા રબડી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day