કુલચા રોટલી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kulcha Rotli
Home
Recipe
Kulcha Rotli
Kulcha Rotli
Rotali
Cooktime
60 મિનિટ
Serving
5 વ્યક્તિ
🥕 Ingredients
મેંદો - 2 કપ
ખાંડ – 1 ટી સ્પૂન
બેકિંગ પાઉડર – 1 ટી સ્પૂન
બેકિંગ સોડા - 1/4 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
દહીં - 1/4 કપ
હૂંફાળૂં પાણી – જરૂર મુજબ
બટર – 2 ટેબલ સ્પૂન
કાળા તલ - 2 ટી સ્પૂન
લીલા ધાણા સમારેલા - 100 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, બેકિંગ પૌડા, બેકિંગ સોડા, મીઠું, દહીં અને જરૂર મુજબ હુફાળું પાણી લઈ લોટ બાંધવો.
લોટને 10 મિનિટ સુધી મસળવો.
પછી લોટને કપડું ઢાંકીને 2 ક્લાક રાખી મૂકવો.
2 ક્લાક પછી લોટ થોડો મસળી તેના નાના લૂઆ વાળી લો.
પછી એક લૂવું લઈ તેમાં થોડા તલ અને લીલા ધાણા નાખી લંબગોળ આકારમાં વણી લો.
પછી એક તવી ગરમ કરી કુલચાને હાથમાં લઈ એક સાઇડ પાણી લગાવી તવા પર ચીપકાવી દો.
પછી થોડીવારમાં ચડી જાય એટલે તવીને ઊંધી કરી ડાયરેક્ટ તાપે શેકવી.
આ રીતે કુલચાને બંને સાઇડ શેકવા.
પછી તેના પર બટર લગાવી દેવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day