Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kothimbani Kachri
Home
Recipe
Kothimbani Kachri
Kothimbani Kachri
Athana
Cooktime
2 દિવસ
Weight
300 ગ્રામ
🥕 Ingredients
કોઠીંબાં – 1 કિલો
મીઠું – 100 ગ્રામ
છાશ – 700 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ કોઠીંબાને ઘોઈને તેના બે ફાડા કરવા.
તેને એક દિવસ અને એક રાત છાશ અને મીઠું ભેળવી પલાળી રાખવા.
બીજે દિવસે સવારે તેને તડકે સૂકવી દેવા.
જો તડકો ખૂબ હોય તો 1 થી 2 દિવસમાં અને થોડો ઓછો હોય તો 3 થી 4 દિવસમાં કાચરી બનીને તૈયાર થઈ જશે.
કોઠીંબાની કાચરી બની જાય પછી તેને તેલમાં તળીને કે શેકીને પીરસવી.
કોઠીંબાની કાચરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day