Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kolanu Shak
Home
Recipe
Kolanu Shak
Kolanu Shak
Sabji
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
તેમાં છેલ્લે શેકેલો ચણાનો લોટ પણ ઉમેરી શકાય.
🥕 Ingredients
કોળું – 800 ગ્રામ
રાઈ-જીરું – 1/2 ટી સ્પૂન
સૂકી મેથી – 1/2 ટી સ્પૂન
લાલ સૂકાં મરચાં – 2-3 નંગ
આદું-મરચાંની પેસ્ટ – 1 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
લાલ મરચું પાઉડર– 2 ટી સ્પૂન
ધાણાજીરું પાઉડર – 1 ટી સ્પૂન
આંબલીની પેસ્ટ – 1 ટી સ્પૂન
તેલ – 8 ટેબલસ્પૂન
સમારેલી કોથમીર – 1/2 વાડકી
પાણી – 1/2 ગ્લાસ
મીઠું – સ્વાદાનુસાર
સંચળ – સ્વાદાનુસાર
ગોળ – સ્વાદાનુસાર
🍕 Recipe
સૌ પ્રથમ કોળું લઈ છાલ કાઢી તેના ટુકડા મિડિયમ સાઇઝના કરવા.
હવે એક કડાઈમાં તેલ લઈ તે ગરમ થાય એટલે રાઈ, જીરું, મેથી, લાલ સૂકાં મરચાં, આદું- મરચાંની પેસ્ટ નાંખી હલાવવું.
પછી તેમાં કોળાના પીસ નાખવા.
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, મીઠું, ધાણાજીરું પાઉડર, સંચળ નાંખી પાણી ઉમેરી હલાવવું.
હવે તેને ડિસ ઢાંકીને 6 મિનિટ પકવવું.
હવે તેમાં ગોળ આંબલીની પેસ્ટ નાંખી હલાવી તેને ડિશ બંધ કરી તેમાં કોથમીર ઉમેરવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
કોળાંનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me