ખીરાના પેંડા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Khirana Penda
Home
Recipe
Khirana Penda
Khirana Penda
Farali
Cooktime
35 મિનિટ
Weight
600 ગ્રામ
🥕 Ingredients
ખીરું – 500 મિલી
ખાંડ – 3 ટેબલસ્પૂન
🍕 Recipe
ખીરાને ધીમા ગેસ પર ગરમ કરો.
આ દૂધને ખૂબ હલાવવું.
જ્યાં સુધી બ્રાઉન કલર થાય ત્યાં સુધી હલાવતા રહેવું.
આ દૂધના માવામાં ખાંડ નાંખી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું.
ત્યારબાદ એક થાળીમાં પાથરી ઠંડું થવા દેવું.
ઠંડું થયા બાદ તેને પેંડાના આકારમાં વાળી લો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day