Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Khir
Home
Recipe
Khir
Khir
Mistan
Cooktime
40 મિનિટ
Serving
6 વ્યકિત
Notes
પિસ્તા અથવા બદામ પણ નાખી શકાય છે.
🥕 Ingredients
ચોખા – 1/4 કપ
દૂધ – 6 કપ
ખાંડ – 1/4 કપ
કાજુ – 10 નંગ
એલચી પાઉડર – 1/4 ચમચી
જાયફળ – 1/4 ચમચી
🍕 Recipe
એક કડાઈમાં 5 કપ દૂધ અને ચોખા લઈને તેને બરાબર ઉકાળવું.
હવે ચેક કરી લેવું કે ચોખા બરાબર બફાઈ ગયા છે કે નહિ.
ચોખા બફાઈ જાય પછી તેમાં બાકીનું 1 કપ દૂધ નાખવું.
પછી તેમાં ખાંડ, એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાંખીને ફરી 10-15 મિનિટ માટે ઊકળવા દેવું.
ત્યારબાદ તેમાં કાજુના ટુકડા કરી ઉમેરી દેવા.
હવે ખીરને ઠંડી કરીને પીરસવી.
ખીર | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Saturday
2 events are on this day
પંચાળા મંદિરનો પાટોત્સવ
માલેગાવ (મહારાષ્ટ્ર) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day