Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Khato Lot
Home
Recipe
Khato Lot
Khato Lot
Fast Food
Cooktime
30 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
જુવારનો લોટ - 1 કપ
દહીં - 1 કપ
પાણી -1/2 કપ
આદું- મરચાંની પેસ્ટ - સ્વાદાનુસાર
હળદર – જરૂરિયાત મુજબ
ઘી - 1 ટેબલ સ્પૂન
તેલ - 4 ટી સ્પૂન
વઘાર માટે તલ અને રાઈ
મીઠો લીમડો - 6-7 પાન
🍕 Recipe
એક બાઉલમાં લોટ,પાણી અને દહીં મિક્સ કરી બરાબર હલાવવું જેથી ગાંઠા ન રહે.
તેમાં ઘી, સ્વાદાનુસાર આદું-મરચાં ની પેસ્ટ, મીઠું અને હળદર નાખી મિક્સ કરવું.
હવે એક કડાઈમાં 1 ટી સ્પૂન તેલ ગરમ કરી તેમાં તૈયાર મિશ્રણ ઉમેરવું.
મિશ્રણને સતત હલાવતા રહેવું.
લોટ બફાઈ જાય એટલે તપેલીમાં જ હલાવી નાખવો અને ગેસ બંધ કરી સીઝવા દેવો.
લોટને થાળીમાં કાઢી એકસરખો પાથરી દેવો.
3 ટી સ્પૂન તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ અને લીમડાનો વઘાર કરવો.
તેને લોટ પર રેડીને છેલ્લે ધાણા નું ડેકોરેશન કરી ગરમ ગરમ પીરસવો.
ખાટો લોટ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
September
Sep 2025, Wednesday
1 event is on this day
ઇન્દિરા એકાદશી
September
Sep 2025, Sunday
1 event is on this day
September
Sep 2025, Monday
1 event is on this day