ખારીશીંગ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kharishing
Home
Recipe
Kharishing
Kharishing
Dry Items
Cooktime
45 મિનિટ
Weight
200 ગ્રામ
🥕 Ingredients
કાચા શીંગદાણા – 150 ગ્રામ
પાણી – 500 મિલી
મીઠું – 1 કપ શેકવા માટે
મીઠું – 2 ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ કરવા મૂકી દો.
પછી એમા શીંગદાણા ઉમેરી બાફી લો.
પછી ગરણી વડે પાણી ગાળી લો.
શીંગદાણાને કોરા કરી પછી એમા 1 ચમચી મીઠું ઉમેરી મિક્સ કરી લો.
હવે એક કડાઈમાં શેકવા માટેનું મીઠું ઉમેરી ગરમ થવા દો.
થોડી વાર મીઠાને હલાવવું ત્યારબાદ તેમાં શિંગદાણા નાખી શેકો.
જ્યાં સુધી મીઠું કોરુ ના પડી જાય ત્યાં સુધી શેકાવા દો.
જેમ જેમ શેકતા જશો એટલે જે મીઠું ચોંટીયું હશે એ નીકળી જશે.
પછી એક ચારણી વડે મીઠું અને શીંગદાણા અલગ કરી લો.
તૈયાર છે ખારી શીંગ.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day