Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Khara Chana
Home
Recipe
Khara Chana
Khara Chana
Dry Items
Cooktime
30 મિનિટ
Weight
250 ગ્રામ
🥕 Ingredients
ચણા – 250 ગ્રામ
મીઠું – 250 ગ્રામ
🍕 Recipe
એક બાઉલમાં મોટી સાઇઝના સૂકા ચણા લો.
ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો.
ગરમ થઈ જાય એટલે અંદર મીઠું નાંખી બરાબર ગરમ કરો હવે અંદર થોડા ચણા નાંખો.
હવે ચણાને વારે-વારે હલાવીને શેકો.તેને વધારે તાપે જ શેકવા.
બે મિનિટમાં ચણા શેકાઈને ફૂટવા લાગશે.
બધાજ ચણા શેકાયને ફૂટી જાય એટલે ઝારાથી ચણા કાઢી લો. અને મીઠું કડાઈમાં જ રહેવા દો.
આજ રીતે બાકીના બધા ચણા શેકીને તૈયાર કરો.
શેકાયને તૈયાર થાય બાદ ઠંડા કરી એક હવાબંધ ડબ્બામાં ભરી લો.
ખારા ચણા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day