ખાંડવી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Khandvi
Home
Recipe
Khandvi
Khandvi
Farsan
Cooktime
45 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ચણાનો લોટ – 250 ગ્રામ
ઘાટી ખાટી છાશ – 1 લિટર
હળદર – 1 ટી સ્પૂન
મીઠું – 1/2 ટી સ્પૂન
તલ – 1 ટી સ્પૂન
રાઈ – 1/2 ટી સ્પૂન
જીરું – 1/2 ટી સ્પૂન
મરચાં – 5-6 નંગ
કોથમીર – 3 ટેબલસ્પૂન ઝીણી સમારેલી
લીલું છીણેલું નારિયેળ – 2 ટેબલસ્પૂન
મીઠો લીમડો – 8-10 પત્તા
🍕 Recipe
ચણાના લોટમાં છાશ નાંખી તેમાં મીઠું અને હળદર નાંખીને બેટર બનાવવું.
હવે એક કડાઈ ગેસ પર મૂકીને તેમાં બાનવેલું બેટર લઈને તે ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું.
તૈયાર થાય એટલે એક પ્લેટફોર્મ ઉપર એકદમ પાતળું લેયર કરો.
ઠંડું થાય એટલે લાંબા કાપા મૂકી તેના રોલ કરો.
હવે તેલ ગરમ મૂકી તેમાં રાઈ-જીરું, મીઠો લીમડો, લીલાં મરચાંની ગોળ રિંગ સમારીને લેવા.
તલ નાંખીને વઘાર કરી લેવો પછી તેને ખાંડવી ઉપર રેડવું.
છેલ્લે સમારેલ કોથમીર અને કોપરાનું છીણ ઉપર ભભરાવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Wednesday
2 events are on this day
જુનાગઢ મંદિરનો પાટોત્સવ
કારેલીબાગ (વડોદરા) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Saturday
2 events are on this day
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day