ખાજલી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Khajli
Home
Recipe
Khajli
Khajli
Farsan
Cooktime
45 મિનિટ
Serving
4 વ્યક્તિ
🥕 Ingredients
ખાજલી માટે:
મેંદો - 1 કપ
બેકિંગ પાઉડર - 1/4 ટી સ્પૂન
બેકિંગ સોડા - 1/4 ટી સ્પૂન
મીઠું - 1 ટી સ્પૂન
હુફાળું પાણી - જરૂર મુજબ
ઘી - 45 મિલી
પાણી - 60 મિલી
મસાલા માટે :
લાલ મરચું પાઉડર - 1/2 ટી સ્પૂન
આમચૂર - 1/2 ટી સ્પૂન
સંચળ - 1/2 ટી સ્પૂન
મરી પાઉડર - 1/2 ટી સ્પૂન
જીરા પાઉડર - 1/2 ટી સ્પૂન
ખાંડ - 1 ટી સ્પૂન
🍕 Recipe
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને હુફાળું પાણી નાખી લોટ બાંધવો.
લોટને થોડી વાર મસળીને એકદમ સુવાળો કરવો.
હવે તે કણકના ત્રણ સરખા ભાગ કરો.
એક પેનમાં 45 મિલી ઘી અને 60 મિલી પાણી ગરમ કરો.
હવે એક ભાગના લોટના નાના નાના કટકા કરી પેનમાં ઉમેરો .
બધુજ બરાબર મિક્સ થઈ જાય ત્યાંસુધી તેને હલાવો.
હવ તેને ઠંડુ પડવા દો.
ત્યારબાદ તેને બાકી રહેલા કણકમાં ઉમેરી બંને લોટને સરસ રીતે મિક્સ કરી દો.
હવે તેમાથી નાના બોલ બનાવી તેને હથેળીથી સપાટ કરી આંગળી વડે તેમાં હોલ કરો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.
ખાજલીને એકદમ ધીમા તાપે તળવાની છે, નહીં તો અંદરથી કાચી રહેશે.
ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે એક ડિશમાં કાઢી લો.
તેને ઠંડી થવા દો, તેટલામાં બધાજ મસાલા મિક્સ કરી અને તૈયાર ખાજલી પર ભભરાવી સર્વ કરો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day