કેરી રબડી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Keri Rabadi
Home
Recipe
Keri Rabadi
Keri Rabadi
Mistan
Cooktime
35 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
કેરી – 4 નંગ
દૂધ – 1 લિટર
ખાંડ દળેલી – 100 ગ્રામ
પિસ્તા-બદામની કાતરી – 50 ગ્રામ
ઇલાયચી પાઉડર – 1/2 ટી સ્પૂન
કેસર – 8-10 તાંતણા
🍕 Recipe
સૌ પ્રથમ કેરીને સમારીને નાના નાના ટુકડા કરી લેવા અને ઠંડા કરવા મૂકવાં.
ત્યારબાદ એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકી દેવું.
એક-બે ઊભરો આવે એટલે કેસર નાખવું.
હવે તેમાં ઇલાયચી પાઉડર અને ખાંડ નાંખીને દૂધને જ્યાં સુધી તે અડધું ન થાય ત્યાંસુધી ગરમ થવા દેવું.
દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં ઠંડું કરવા મુકેલ કેરીનાં ટુકડા ઉમેરીને પાંચ મિનિટ હલાવીને ઉતારી લેવું.
બદામ અને પિસ્તાની કાતરી ઉમેરીને રબડી તૈયાર કરવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day