Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kelani Vefar
Home
Recipe
Kelani Vefar
Kelani Vefar
Farsan
Cooktime
90 મિનિટ
Weight
1 કિલો
🥕 Ingredients
કાચાં કેળા – 5 કિલો
મરી પાઉડર – 50 ગ્રામ
મીઠું – સ્વાદાનુસાર
સંચળ સ્વાદાનુસાર
🍕 Recipe
સૌ પ્રથમ કેળાની છાલ ઉતારી લો.
એક સાથે છાલ ઉતારવી નહીં કારણકે કેળા કાળા થઈ જશે. 2-3 નંગ કેળાની એક સાથે ઉતારવી.
પછી એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
તેલ ગરમ થાય એટલે સ્લાઇસ મશીનથી કેળાની સ્લાઇસ સીધી જ તેલમાં પાડો.
ગેસને શરૂઆતમાં મીડિયમ રાખો.પછી ધીમો કરીને તળાવા દો.
આ વેફર તળાય ત્યાં સુધી બીજા કેળાની છાલ ઉતારી લો.
વેફર્સ થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો અને સહેજ ઠંડી પડે પછી તેમાં મરી પાઉડર, મીઠું અને સંચળ નાંખો.
Coming Festivals
Hindu calendar
January
Jan 2025, Tuesday
1 event is on this day
વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનો ગાદી પટ્ટાભિષેક
January
Jan 2025, Wednesday
1 event is on this day
February
Feb 2025, Sunday
1 event is on this day
February
Feb 2025, Tuesday
1 event is on this day