Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Katless
Home
Recipe
Katless
Katless
Farsan
Cooktime
30 મિનિટ
🥕 Ingredients
તલ – 1 ચમચી
ખાંડ – 1 ચમચી(પાઉડર)
કોથમીર – 1 ચમચી(સમારેલા)
આદું – 1/2 ચમચી(છીણેલું)
લીંબુ – 1/2 નંગ
બટાટાં – 4 નંગ(બાફીને છૂંદેલા)
હળદર – 1/2 ચમચી
લાલ મરચું – 1/2 ચમચી
ધાણાજીરું – 1/2 ચમચી
ટોસ્ટ – 10-12 નંગ
🍕 Recipe
બાફેલાં બટાટાં માં 5-6 નંગ ટોસ્ટ નો ભૂકો કરી તેમાં ઉમેરી દેવો.
પછી તેમાં મીઠું, લીલાં મરચાં, આદું, તલ, દળેલી ખાંડ, કોથમીર, ધાણાજીરું, હળદર, લાલ મરચું, લીંબુ નો રસ ઉમેરીને માવાને બરાબર મિક્સ કરી દેવો.
પછી માવામાંથી હાર્ટ શેપમાં કે રાઉન્ડ શેપમાં કટલેસ બનાવી લેવી.
બાકી રહેલા 5-6 ટોસ્ટનો ભૂકો કરી દેવો.
તેમાં તૈયાર થયેલી કટલેસ ને રગડીને તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી.
કટલેસ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day