kashmir pulav
Rice

Cooktime
20 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
ચોખા ને ઘીમાં વધારે શેકવા નહીં.
દૂધ એકદમ બળી જાય અને ચોખા એકદમ ચડી જાય પછી જ ડ્રાયફ્રૂટ ઉમેરવું.
સફરજન, દાડમ અને પાઈનેપલ વગેરે ફ્રૂટ પણ નાખી શકાય છે.
kashmir pulav
Rice
Coming Festivals
Hindu calendar